Guest Preferences Customize Experience
Change Preference
Language
Theme Mode
About Us Cookies Privacy Policy Terms & Conditions support@yourcooklab.com
Create a Your Cook Lab account
Recipe
ફરાળી શક્કરિયા ચાટ
Vegetarian Recipe

ફરાળી શક્કરિયા ચાટ

હેલ્ધી અને સ્વાદિષ્ટ ફરાળી શક્કરિયા ચાટ બનાવવાની રીત.

25 min 4 servings Easy Vegetarian Indian Gujarati

Ingredients

Check off items as you gather them
  • 500 ગ્રામ બાફેલા શક્કરિયા (Boiled sweet potatoes)

  • 3-4 ચમચી તેલ અથવા ઘી (Oil or ghee)

  • 1-2 ચમચી સૂકા દાડમ દાણા નો પાઉડર (Dry pomegranate seed powder)

  • ½ ચમચી મરી પાવડર (Black pepper powder)

  • ½ ચમચી શેકેલ જીરું પાવડર (Roasted cumin powder)

  • 1-2 ચમચી લીલી ચટણી (Green chutney)

  • 1-2 ચમચી આંબલી ની ચટણી અથવા લીંબુનો રસ (Tamarind chutney or lemon juice)

  • ¼ કપ શેકેલ સીંગદાણા (Roasted peanuts, coarsely crushed)

  • 3-4 ચમચી લીલા ધાણા (Chopped fresh coriander)

  • 2 ચમચી સફેદ તલ (White sesame seeds)

  • ¼ કપ દાડમ દાણા (Pomegranate seeds)

  • સ્વાદ મુજબ ફરાળી મીઠું (Rock salt)

Method / Preparation

Follow step-by-step instructions
  • બાફેલા શક્કરિયા ને થોડા ઠંડા કરી છાલ ઉતારી લો અને મધ્યમ સાઇઝના કટકા કરી લો.

  • એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં શક્કરિયા ના કટકા નાખી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  • શેકેલા શક્કરિયા ના કટકા એક વાસણમાં કાઢી લો.

  • હવે તેમાં સૂકા દાડમ દાણા નો પાઉડર, મરી પાવડર, શેકેલ જીરું પાવડર અને ફરાળી મીઠું ઉમેરો.

  • એમાં લીલી ચટણી, આંબલી ની ચટણી અથવા લીંબુનો રસ ઉમેરો.

  • શેકેલા સીંગદાણા, લીલા ધાણા, સફેદ તલ અને દાડમ દાણા ઉમેરો.

  • હળવા હાથે મિક્સ કરો જેથી શક્કરિયા ના કટકા તૂટી ના જાય.

  • ચાટ તૈયાર છે! ગરમ અથવા ઠંડા સ્વરૂપે પીરસો.

Home Categories Login Search
Settings
Guest Preferences Customize Experience
Change Preference
Language
Theme Mode
Create a Your Cook Lab account

Select Language

Choose your preferred language for recipes and articles.

What is your food preference?

We will curate your feed and recipes based on this preference.

Please select an option to proceed.